Tuesday, September 25, 2012

FDIએફડીઆઇ ભારત માટે સારો અથવા ખરાબ.


વિગતવાર વિશ્લેષણ FDIએફડીઆઇ ભારત માટે સારો અથવા ખરાબ.
 મલ્ટી બ્રાન્ડ માં એફડીઆઇ આવશે તો કોણે ફાયદો થશે.  માન્ય છે, મલ્ટી બ્રાન્ડ જે કિરાણા વ્યાપાર છે

થોડા દિવસ પહેલા યુનીયન કબિનેટ ઓફ ઇન્ડીયા દ્વરા ઘણા વરસો નિ દુવિધા બાદ મલ્ટી બ્રાન્ડ રિટેલ માં એફડીઆઇ ને 51% સુધી પરવાનગી આપી છે.

સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલ માં એફડીઆઇ ની મર્યાદામા વધારો કરીને 51% થી 100%  કરી નાખિ છે.

સરકાર કહે છે કે તેનાથી  ભારત ને લાભ થશે.
વેપારીઓ ને આ પગલા થી ભય છે.
અને વિરોધ પક્ષો આ પગલા નો વિરોધ કરિ રહ્યુ છે. કેમકે તે જાણે છે કે વેપારિઓનો પક્ષ લેવાથી તેમને ફયદો જ થવાનો છે.
કોઈ વાસ્તવિક મુદ્દા ને સ્પર્શતુ નથી. અને એ સત્ય છે કે આજે અથવા કાલે એફડીઆઇ દ્વરા ભારતે, વિશ્વ ના મોટા બજારોની ભારતમા સીધી અથવા પરોક્ષ રીતે દાખલઅન્દાજિ સ્વીકારી છે.

આજે વિશ્વ વૈશ્વિક ગામ બની રહ્યું છે.

ભારતમાં વિદેશી ઇન્વેસ્ટમેંટ એફડીઆઇ ભારત સરકાર દ્વારા જાહેરાત નીતિ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (FEMA) એક્ટ 1999 ની જોગવાઈ દ્વારા સંચાલિત કરવામાં આવે છે
વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે મુક્ત છે  અપવાદ થોડા ક્ષેત્રોમાં / પ્રવૃત્તિઓમા, જ્યાં આરબીઆઈ અથવા ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા પહેલા મંજૂરી ('FIPB') જરૂરી છે.

ફ્રેન્ચાઇઝીંગ અને કમિશન 'એજન્ટ સર્વીસ  એફડીઆઇ (સર્વિસ
અન્યથા પ્રતિબંધ) જે રિઝર્વ બેંક ઓફ ઇંડીયા દ્વારા the Foreign Exchange Management નિ મંજૂરી સાથે માન્ય છે.આવા બિઝનેસ ના ઉદાહરણો છે - પિઝા હટ કે નાઇકી અથવા સ્પેન્સર




100% એફડીઆઇ જથ્થાબંધ વેપાર માં માન્ય છે.
આ હોલસેલરો રીટેઈલર્સ સાથે બિઝનેસ કરે છે.
હોલસેલરો ક્યારેય સીધા ગ્રાહકો સાથે કારોબાર કરતા નથી.
થોડા દિવસ પેહલા ભારત નિ કેન્દ્ર સરકાર દ્વારા રેટૈલ મર્કેટ મલ્ટિબ્રાંડ માં ૫૧% એફડિઆઇ ની મંજુરી નો નિર્ણય જાહેર કરવામા અવ્યો.

તે ભારત માટે સારા માટે એફડીઆઇ નીતિમાં અને સીધા રોકાણ અસ્વીકાર
વિદેશી બ્રાન્ડ દ્વારા રિટેલ ક્ષેત્રે?
નથી ભારત અને ભારતીય નાગરિકો મોટી બ્રાન્ડ માટે તૈયાર છે 70% છે જ્યારે
ભારતીયો દૈનિક રૂપિયા કરતાં વધુ કમાઈ નથી. 20 દિવસમાં.

શુ ભારત માટે એ સારી વાત છે કે FDI પોલીસી રેટૈલ્ સેક્ટર મા સીધા રોકાણ ને વિદેશી બ્રાંડ દ્વારા નકારવા મા આવે?
શુ ભારત નિ જનતા મોટી બ્રાંડ માટે તૈયાર છે જ્યારે ૭૦% ભારતીયો દિવસ ના
૨૦ રુપિયા થી વધારે કમાઇ શકતા નથી.
આપણે FDI નો ઇતીહાસ જોઇએ તો આપણને સમજાશે કે ભારત ને વિદેશી ભન્દોળ ની કોઇ જરુરત નથી.
ભુતકાળ માં જ્યારે કોઇ કમ્પનીએ એક વરસ મા ૧૦ લાખ રુપીયા ઇંનવેસ્ટ કર્યા બાદ તેમાથી ૫૦ લાખ થી ૧ કરોડ સુધી નો નફ્ફો મેળવ્યો છે.
ભારત પાસે ઘણુ મોટુ માર્કેટ છે.
હવે પ્રશ્ન એ છે કે શા માટે ભારત સરકાર્ વિદેશી બ્રાંડ માટે રીટૈલ સેક્ટર ખુલ્લુ મુકવા માંગે છે?
શુ આમ કરી સરકાર એવુ ઇચ્છે છે કે લોકો જનલોક્પાલ વિશે ભુલી FDI ની ચર્ચા મા લાગી જાય? જનલોક્પાલ બીલ ક્યારેય પાસ ન થાય અને વિપક્ષ ને માથે દોશ નાખી કહી શકે કે તેઓએ અમને સંસદ ચલાવવા દિધી નહી.
FDI સીધા રોકાણ ની પોલસી થી કોણે ફાયદો થશે.ખેડુત ને,ગ્રાહક ને,બિલ્ડરો ને કે મોલ્સ જે રીટૈલરો સાથે સ્પર્ધા માં નથી?
ભવિશ્ય માં મોટા મોલ્સ ના માલીકો તેમના મોલ્સ વિદેશી બ્રાંડ ને વેચી દેશે.અને આ શ્રીમંત માલીકો તેમા ભાગીદારિ અને રુપીયા પણ મેળવશે.
તેઓ ખુબ રુપીયા બનાવશે આ FDI પોલીસી નો દુરુપિયોગ કરીને.
FDI પોલીસી ના કારણે આવતા ૫૦% વરસ પછી નુ ચિત્ર  કેવુ હશે કોઇ એના વિશે કહી શકે છે? સીધી ભાશા મા જોઇએ તો શ્રીમંત મોલ્સ અને આ શ્રીમંત ભારતિય મોલ્સ માલિકો નુ ભારત ના રેટૈલ માર્કેટ મા પ્રભુત્વ હશે. જે નાની રેટૈલ દુકાનો ને બંધ કરિ દેશે. મોટા મોલ્સ કોઇ પ્રમણીક દેશ માટે સારી છે.પણ ભ્રષ્ટ દેશ્ મા તેનો ફાયદો ક્યારેય ગરીબ મણસ સુધી પહોચવાનો નથી.

No comments:

Post a Comment